નવનિયુક્ત નોટરી શ્રીઓએ સ્ટેપ બાય સ્ટેપ આગળ કરવાની કાર્યવાહી.
🎓🎓🎓🎓🎓🎓🎓
1. BCG NOC લેવું.
2.ગુજરાત સરકાર માં નોટરી તરીકે અરજી કરી હોય તો, ગાંધીનગર જઈ અરજી પાછી ખેંચી લેવી,અને received કોપી કરાવી લેવી.
3.કેન્દ્ર સરકાર ના નોટરી લાઈસન્સ ની ફી ભારત કોષ ઓનલાઇન પોર્ટલ પર જઈ ભરી દઈ, તેની પહોંચ ની બે પ્રિન્ટ કાઢી લેવી.
4.જજ સાહેબ સમક્ષ એફિડેવિટ કરાવી લેવું.
5.એક કાગળ પર હિન્દી અને અંગ્રેજી માં પૂરું નામ અને સરનામું ટાઇપ કરવું.
6.એક કોરા સફેદ કાગળ પર સહી ના ત્રણ નમૂના તૈયાર કરવા.
7.એક ફોરવર્ડ લેટર તૈયાર કરવો.
8 ગુજરાત રીઝલ્ટ માં માંગવામાં આવેલ બે ફોટા, ડિગ્રી સર્ટિફિકેટ, જેવા વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરવા.
9.ઉપરોકત તમામ કાગળો તૈયાર કરી તેને સ્કેન કરી લેવા અને તેની PDF બનાવી નોટરી સેલ ના મેઈલ ID પર મોકલી દેવા.
10.ઉપરોકત તમામ કાગળો તૈયાર કરી રજિસ્ટર એડી કરવા.
No comments:
Post a Comment