ગુજરાતમાં આવેલ તમામ અદાલતોમાં વ્યકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈઓ-બહેનોને નજીક લાવવા અને એકબીજાને સામાજીક અને વ્યવસાયિક રીતે મદદરૂપ થાય તેમજ ગુજરાતની દરેક અદાલતોમાં મદદ મળી રહે તે માટે વિચાર અમલમાં મુકીને આ ગુજરાત એડવોકેટ ડિરેક્ટરીની રચના કરવામાં આવેલ છે. ગુજરાત એડવોકેટ ડિરેક્ટરીમાં ગુજરાત રાજ્યના તમામ શહેર, જિલ્લાઓ અને તાલુકા કોર્ટોમાં પ્રેકટીસ કરતાં એડવોકટના નામ, સરનામા, ઇ-મેલ તથા અન્ય ઉપયોગી માહિતી ઉપલધ્ધ કરવાનો હેતુ છે.
No comments:
Post a Comment